US School Shooting: અમેરિકાના મિનિયાપોલિસ શહેરમાં સ્થિત એનન્સિએશન કેથોલિક સ્કૂલમાં બુધવારે (27 ઓગસ્ટ, 2025) સવારે ફાયરિંગની ઘટના બની હતી. આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને 20 ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં હુમલાખોર પણ સામેલ હતો

US School Shooting: અમેરિકાના મિનિયાપોલિસ શહેરમાં સ્થિત એનન્સિએશન કેથોલિક સ્કૂલમાં બુધવારે (27 ઓગસ્ટ, 2025) સવારે ફાયરિંગની ઘટના બની હતી. આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને 20 ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં હુમલાખોર પણ સામેલ હતો.