Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદને

રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરુઆત થશે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Continues below advertisement

અમદાવાદ:  રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરુઆત થશે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 3 દિવસ  કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. 04 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ખૂબ વધશે અને રાજ્યના 22 થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Continues below advertisement

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ વિસ્તારમાં એકાદ બે જગ્યાએ ભારે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસશે. ઉલ્લેખનિય છે કે એકાદ બે વિસ્તાર ભારે વરસાદ માટે છોડી દઇએ તો મધ્યમ વરસાદ ગુજરાત રિજનનાં સમગ્ર વિસ્તારમાં રહેશે. ગુજરાતમાં મેઘરાજા ફરી જમાવટ કરશે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન

Sponsored Links by Taboola