COVID-19 Cases: મહિના બાદ ફરી વધ્યા કોરોનાના કેસ, દેશભરમાં એક દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કેસ
ઘણા મહિનાઓ બાદ ફરી એકવાર દેશમાં કોવિડના 10 હજારથી વધુ કેસ નોંધાયા છે
Continues below advertisement
Background
Covid 19 Cases In India: બીજી-ત્રીજી લહેર બાદ દેશભરમાં કોરોનાના કેસ ઝડપી વધી રહ્યા છે. ઘણા મહિનાઓ બાદ ફરી એકવાર દેશમાં કોવિડના 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે બાદ દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 63,562 થઈ ગઈ છે.
Continues below advertisement
12:57 PM (IST) • 14 Apr 2023
Business and budget
. PMO said that the hospital will have an annual intake capacity of 100 MBBS students every year. The hospital will provide world-class health facilities to the people of Northeast, the release further said. Read More

Tags :
News